વડગામ: કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપના મંત્રી સ્વરુપજી ઠાકોરનુ સ્વાગત કર્યું હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ
બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે તાજેતરમાં ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ પામનાર મંત્રી સ્વરુપજી ઠાકોરનુ સ્વાગત કર્યું હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં આજે રવિવારે રાત્રે 10:15 કલાક આસપાસ વાયરલ થયા છે.