આજે રવિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ગોતા વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં વંદેમાતરમ સોસાયટી પાસે આવેલી મોબાઈલની દુકાનમાંથી તસ્કરે રોકડ રકમ, વેપારીના જરૂરી દસ્તાવેજો અને ડેબિટ કાર્ડ ભરેલું પાકીટ પણ ચોરી લીધી હતી.સમગ્ર ચોરીની CCTV કેમેરામાં થઈ કેદ.