બેચરાજી: બહુચરાજીમાં મા બહુચરની પાલખી યાત્રાની તૈયારીઓ: માર્ગની સફાઈ અને રોશનીનું આયોજન
બહુચરાજીમાં 26 ઓક્ટોબરના રોજ નીકળનારી મા બહુચરની પરંપરાગત પાલખી યાત્રા માટે નગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માર્ગની સફાઈ બાદ હવે સમગ્ર રૂટ પર રોશની કરવામાં આવશે.