ગોધરા: ધારાસભ્ય નિમિષાબેન સુથાર સાથે ગામડી જીલ્લા પંચાયત સદસ્યની શુભેચ્છા મુલાકાત
ધારાસભ્ય નિમિષાબેન સુથાર સાથે ગામડી જીલ્લા પંચાયત સદસ્યની શુભેચ્છા મુલાકાત,આજરોજ ગોધરા ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારના નિવાસસ્થાને એક વિશેષ શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા તાલુકાના સ્થાનિક જનપ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ગામડી જીલ્લા પંચાયત સદસ્ય શીતલબેન પાદરીયા તથા તાલુકા પંચાયત સદસ્યઓ. ઉપસ્થિત રહ્યા હતા આ એક શુભેચ્છા મુલાકાત હતી, જેમાં વિસ્તારના વિકાસલક્ષી કાર્યો અને સંગઠનલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી.