Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

નવસારી: શહેરમાં ગણેશ સંગઠનના હોદ્દેદારો પર બંધારણ વિરુદ્ધ કામગીરી અને સરમુખત્યારશાહીના આક્ષેપો

Navsari, Navsari | Jul 12, 2026

MORE NEWS

નવસારી ગણેશ સંગઠનની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો. સભ્યોએ પ્રમુખ અને હોદ્દેદારોની કામગીરી તેમજ બંધારણ મુજબ કામગીરી ન થતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા. ઉગ્ર રજૂઆતો બાદ સભામાં બોલાચાલી થતાં પરિસ્થિતિ તંગ બની ગઈ.

#નવસારી #Navsari #GaneshMandal #BreakingNews #ગુજરાતસમાચાર 

GujaratiNews NavsariNews GaneshSangathan Breaking NewsUpdate ViralNews Gujarat NewBharatNews

નવસારી ગણેશ સંગઠનની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો. સભ્યોએ પ્રમુખ અને હોદ્દેદારોની કામગીરી તેમજ બંધારણ મુજબ કામગીરી ન થતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા. ઉગ્ર રજૂઆતો બાદ સભામાં બોલાચાલી થતાં પરિસ્થિતિ તંગ બની ગઈ. #નવસારી #Navsari #GaneshMandal #BreakingNews #ગુજરાતસમાચાર GujaratiNews NavsariNews GaneshSangathan Breaking NewsUpdate ViralNews Gujarat NewBharatNews

Navsari, Navsari | Jul 13, 2026

નવસારીમાં સંગીત અને સૂફી સંગીતના રસિયાઓ માટે આવી રહી છે એક ખાસ સાંજ… મનોરંજન મંચ લઈને આવી રહ્યું છે ‘ધ જોગી એક્સપિરિયન્સ – સૂફીજામ નાઈટ’.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન મંગળવાર, 14 જુલાઈ 2026ના રોજ રાત્રે 8 વાગ્યે, NMC ટાઉન હોલ, દેવીના પાર્ક, અગ્રવાલ કોલેજ રોડ, નવસારી ખાતે કરવામાં આવ્યું છે.

જ્યાં સંગીત, લાઈટ્સ અને સૂફી વાઈબ્સનો અનોખો સંગમ તમને યાદગાર અનુભવ કરાવશે.

બુકિંગ માટે સંપર્ક કરો મોહન ઇલેક્ટ્રિકલ્સ, દુકાન નંબર 145, દુધિયા તળાવ શોપિંગ સેન્ટર, નવસારી

contact નંમ્બર છે  98250 85855

તો તૈયાર થઈ જાઓ… પરિવાર અને મિત્રો સાથે માણવા ‘ધ જોગી એક્સપિરિયન્સ – સૂફીજામ નાઈટ’, માત્ર નવસારીમાં

#navsari #navsari #gujaratnews #navsaricity

નવસારીમાં સંગીત અને સૂફી સંગીતના રસિયાઓ માટે આવી રહી છે એક ખાસ સાંજ… મનોરંજન મંચ લઈને આવી રહ્યું છે ‘ધ જોગી એક્સપિરિયન્સ – સૂફીજામ નાઈટ’. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન મંગળવાર, 14 જુલાઈ 2026ના રોજ રાત્રે 8 વાગ્યે, NMC ટાઉન હોલ, દેવીના પાર્ક, અગ્રવાલ કોલેજ રોડ, નવસારી ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં સંગીત, લાઈટ્સ અને સૂફી વાઈબ્સનો અનોખો સંગમ તમને યાદગાર અનુભવ કરાવશે. બુકિંગ માટે સંપર્ક કરો મોહન ઇલેક્ટ્રિકલ્સ, દુકાન નંબર 145, દુધિયા તળાવ શોપિંગ સેન્ટર, નવસારી contact નંમ્બર છે 98250 85855 તો તૈયાર થઈ જાઓ… પરિવાર અને મિત્રો સાથે માણવા ‘ધ જોગી એક્સપિરિયન્સ – સૂફીજામ નાઈટ’, માત્ર નવસારીમાં #navsari #navsari #gujaratnews #navsaricity

Navsari, Navsari | Jul 12, 2026

નવસારી: શહેરમાં ગણેશ સંગઠનના હોદ્દેદારો પર બંધારણ વિરુદ્ધ કામગીરી અને સરમુખત્યારશાહીના આક્ષેપો - Navsari News