દસ્ક્રોઈ: ઘરફોડ ચોરી ગેંગના ત્રણ સાગરિતો બોડકદેવ માંથી ઝડપાયા, ૧.૫૯ લાખના ચાંદીના દાગીના સાથે કુલ ૧૪.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત
ઘરફોડ ચોરી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા: ૧.૫૯ લાખના ચાંદીના દાગીના સાથે કુલ ૧૪.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ શહેરમાં દિવસ દરમ્યાન બંધ મકાનોને ટાર્ગેટ કરી રાત્રે ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને એલ.સી.બી. ઝોન-૭ની ટીમે તા. ૨૦/૦૫/૨૦૨૬ના રોજ બોડકદેવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી અસલ ચાંદીના દાગીના કિંમત ₹૧,૫૯,૩૨૩/- તેમજ ચોરીમાં વપરાયેલ ત્રણ વા