🙏✨ હલારના ગણપતિ બાપ્પાના પાવન દર્શન ✨🙏
@d_miller_group_halar
📍 D. Miller Convent Schoolના બેક ગેટ પાસે, હલાર ખાતે બિરાજમાન ગણપતિ બાપ્પાના સુંદર દર્શન. 🌺❤️
બાપ્પાના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. 🙏✨
ગણપતિ બાપ્પા મોરિયા! ❤️🚩
#GanpatiBappaMorya #GanpatiDarshan #Ganpati2026 #Ganpati #GaneshChaturthi GaneshUtsav BappaMorya Halar Valsad ValsadVasi ValsadGanpati Gujarat GanpatiFestival MangalMurtiMorya
Valsad, Valsad | Sep 16, 2026