અસારવા: એસઓજી ક્રાઇમ બ્રાન્ચે કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સિરપના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી
એસઓજી ક્રાઇમ બ્રાન્ચે કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સિરપના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરે નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન વેજલપુર વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે મોહમ્મદ જાવેદખાન ઉર્ફે રોગની પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સિરપની 852 બોટલો, બે મોબાઇલ ફોન તથા અન્ય સામાન મળી કુલ રૂ. 1,37,157.40નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ ડી.સી.બી.