ભાવનગર શહેર: બાપાસીતારામ ક્રેડિટ સોસાયટીના નાણાં મામલે LCB ટીમે શખ્સને મુંબઈ ખાતેથી ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Jun 15, 2026
બાપા સીતારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી. ના સંચાલકો દ્વારા રોકાણકારોની આશરે સાડા ત્રણ કરોડ જેટલી રકમ નહિ ચુકવી ભાવનગર શહેરમાંથી નાસી જનાર સંચાલકને મુંબઇ ખાતેથી ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ