બોટાદ: બોટાદ તોડકાંડ: જગદીશ ચૌહાણ તપાસ અધિકારીને પુરાવા સોંપશે
Botad, Botad | Sep 12, 2026 ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે બોટાદ તોડકાંડ મામલે ડીવાયએસપી મહર્ષિ રાવળ દ્વારા નિષ્પક્ષ તપાસની આશા વ્યક્ત કરી છે. તેમણે પોતાની પાસે રહેલા પુરાવા તપાસ અધિકારીને સોંપવાની તૈયારી દર્શાવી છે.