દસ્ક્રોઈ: વિદેશ જવાની લાલચમાં યુવકે 12 લાખ ગુમાવ્યા વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વિદેશ જવાની લાલચમાં યુવકે 12 લાખ ગુમાવ્યા: ઈમિગ્રેશન લોયરે ટોપ યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાનું વચન આપ્યું, ફિનિશ રેસીડેન્સ પરમિટ કાર્ડ આવી ગયું હોવાનું કહી રૂપિયા પડાવ્યા ફરી એકવાર વિદેશમાં નોકરી અપાવવાના બહાને લાખોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મિલન બારોટ સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વિદેશમાં...