ભાવનગર શહેર: વડાપ્રધાનની અપીલને લઈને પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષએ એસટી બસ સ્ટેન્ડ ખાતેથી અમદાવાદ સુધી મુસાફરી કરી
Bhavnagar City, Bhavnagar | May 31, 2026
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઇંધણ બચાવવા લોકોને અનુરોધ કર્યો છે. ત્યારે બોટાદ ભાવનગરના પ્રવાસે આવેલા પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશીએ ભાવનગરથી પરત જતી વખતે એસટી બસ સ્ટેન્ડ ખાતેથી સરકારી બસમાં મુસાફરી કરી હતી. અને લોકોને પણ ઇંધણ બચાવવા અનુરોધ કર્યો હતો.