રાપર: ટગા ગામે જમીન વિવાદમાં યુવાનને લાકડીથી માર્યો
Rapar, Kutch | Oct 13, 2025 રાપરનાં ટગા ગામમાં આવેલી જમીન પરલેન્ડ ગ્રેબિંગ કરનાર અરજદાર જમીન પર જતા આરોપીએ તેને લાકડી વડે માર માયી હોવાની ઘટના પોલીસ ચોપડેચડી છે.ફરિયાદીની ગામની સીમમાં આવેલી જમીન પર ટગા ગામમાં જ રહેતો આરોપી મુબારક હાસમ હિંગોરજાએ ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો હતો. જે બાબતે ફરિયાદીએ આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી. જેજમીન પર અરજી કરી છે એ જમીન પરજતા આરોપી મુબારકે ફરિયાદીને ગાળો આપી હતી