Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેરના દરબારી કોઠા નજીક એક મકાન અચાનક ધરાશાહી થયું, સદ્નસીબે કોઈ જાનહાની સર્જાઈ નહીં

Bhavnagar City, Bhavnagar | Apr 5, 2026
ભાવનગર શહેરના દરબારી કોઠાર નજીક એક મકાન ધરાસાઈ થવાની ઘટના બની. દરબારી કોઠા નજીક અચાનક એક જુનવાણી જર્જરીત મકાન નીચે પડ્યું હતું. જોકે આ મકાન ખાલી હોવાથી ઘટના સમયે ત્યાં કોઈ હાજર નહીં હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી.

MORE NEWS

No related stories for this location.