વટવા: અમદાવાદ ગ્રામ sog ની મોટી કાર્યવાહી,64 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે સાથે એકની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી અમદાવાદ ગ્રામ sog ની મોટી કાર્યવાહી,64 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) સાથે સાણંદ તાલુકામાંથી નરેશ નામના આરોપીને ઝડપી પાડ્યો, NDPS હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી, ત્યારે સમગ્ર માહિતી ગ્રામ્ય sog આજરોજ 12 વાગે આપી હતી