સિહોર: શિહોર માં મંદિર ચોરીનો બનાવ યથાવત. નવનાથમાંથી પૈકી રામનાથ મહાદેવ ના મંદિરમાં ચોરી
શિહોરમાં મંદિર ચોરીનો ગુનો યથાવત અગાઉ રામપરા વાળા મેલડી માતાજી ખાતે સોનગઢ પાસે હનુમાનજી ના મંદિર બાદ શિહોરમાં નવનાથ પૈકી રામનાથ મહાદેવનું મંદિર છે ધ્રુપકા રોડ પર આવેલું છે રાત્રિના સમયે ત્યાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે મહાદેવનું થાળુ ત્રિશુલ નાગરાજ ત્રિપૂર્ણ ની ચોરી થવા પામે છે પૂજારી દ્વારા પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી