ધોળકા: ધોળકામાં ચીખલી તળાવ ખાતે ભાજપ દ્વારા મન કી બાત નો કાર્યક્રમ યોજાયો
આજરોજ તા. 29/03/2026 રવિવારે સવારે 11 વાગે ધોળકા ખાતે ચીખલી તળાવ પાસે આવેલ ચામુંડા માતાના મંદિરે ધોળકા શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માન કી બાત કાર્યક્રમ નિહાળવા એકઠા થયા હતા. સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.