વટવા: જીતુ ભરવાડાના પુત્રની ભાઈગીરીનો વાયરલ વીડિયો: પોલીસને ખુલ્લી ચેલેન્જ
જીતુ ભરવાડાના પુત્રની ભાઈગીરીનો વાયરલ વીડિયો: પોલીસને ખુલ્લી ચેલેન્જગુજરાતમાં ફરી એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર તોફાન મચાવી રહ્યો છે. જીતુ ભરવાડાના પુત્ર સાથે જોડાયેલા આ વીડિયોમાં યુવક ભાઈગીરી અને ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરતો જોવા મળે છે. 11 તૈરીખના સવારે 11 વાગે વીડિયોમાં તે પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો દેખાય છે, જ્યારે તેના પિતા પૈસાનો રોફ બતાવતા અને દીકરાને છાવરતા જોવા મળે છે. ગાડી લઈને નબીરા બેફામ સ્ટંટ કરતા, મિત્રો સાથે ટિપ્પણીઓ કર