અમદાવાદ શહેર: LCB ઝોન-૧નો સપાટો, મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇક ચોરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
અમદાવાદ: LCB ઝોન-૧નો સપાટો, મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇક ચોરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘીદાટ સ્પોર્ટ્સ મોટરસાયકલની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગને ઝોન-૧ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ₹૧૩,૦૦,૦૦૦ ની કિંમતના કુલ ૧૩ બાઇક કબજે કર્યા છે અને વાહન ચોરીના ૧૨ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. ડિલિવરી બોય બનીને કરતા હતા ચોરી પકડાયેલા ત્રણ આરોપીઓમાં સુનીલકુમાર ગરાસીયા અને કૈલાશ