અમદાવાદમાં ચેન સ્નેચિંગ બાદ બુટ્ટી ખેંચી ફરાર થવાનો મામલો...મણીનગર વિસ્તારમાં મીરા સિનેમા ચાર રસ્તા નજીક બની ઘટના.. જેના cctv શનિવારે 11 કલાકે સામે આવ્યા...સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી.. ઘટનામાં .મણિનગર પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી..