ભાવનગર શહેર: ઉનાળાના સમયમાં લોકોની જરૂરિયાતને ધ્યાને રાખી BMC ખાતેથી 15 MLD પાણી વિતરણ કરાયું
Bhavnagar City, Bhavnagar | May 15, 2026
ભાવનગર શહેરમાં આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ગરમીના કપરા દિવસોથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાં પણ તાપમાન 45.2 ડિગ્રી તાપમાનમાં શહેરમાં બપોરે સન્નાટો છવાયો હતો. ગરમી વધતા લોકોની પાણીની જરૂરિયાતને ધ્યાને રાખી BMC દ્વારા 185 ને બદલે 200 MLD પાણી વિતરણ કરાયું છે. જે અંગે અધિકારી દ્વારા કચેરી ખાતેથી માહિતી અપાઈ હતી.