વડગામ: દારૂ, ડ્રગ્સ અને કુટણખાનામાંથી જે પૈસા કમાય છે તે મંત્રી ભારતભૂમિનો ગદ્દાર છે : જીગ્નેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન થરાદ સહિત ગુજરાતના ભરમાં જે દારૂ, ડ્રગ્સ અને કૂટણખાનામાંથી પૈસા કમાય છે તે મંત્રી ભારતભૂમિનો ગદ્દાર છે તે પ્રકારનું નિવેદન આપ્યું છે આ વિડીયો આજે શનિવારે રાત્રે 8:00 કલાકે સામે આવ્યો છે.