વઢવાણ: કલેક્ટર કચેરી પાસેથી ગેરકાયદેસર રીતે સ્ફોટક પદાર્થ રાખનાર એક શખ્સ ને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો
સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે શહેરના કલેકટર કચેરી પાસેથી રાજેન્દ્ર છગન મોહિતે નામના શખ્સને ગેરકાયદેસર વિસ્ફોટક પદાર્થ તેમજ PVC પાઇપ સહિત કુલ રૂપિયા 28500 ના મુદ્દામાલા સાથે ઝડપ લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.