વિજાપુર: વિજાપુર લાડોલ શિવમ્ કેસ્ટર પ્રોડક્ટ્સ કંપનીના ડિરેકટર સાથે રૂપિયા 1,54,87,980/- ની ઉચાપત કરી ચાર સામે છેતરપિંડીની ફરીયાદ
વિજાપુર લાડોલ આવેલ શિવમ્ કેસ્ટર પ્રોડક્ટ્સ ના મેજર શેર હોલ્ડર ડિરેકટર ભરત ભાઈ પટેલ સાથે ચાર ઈસમો અને વચેટીયા એ વિશ્વાસ ભરોસો અપાવી કંપની નુ વહીવટ લઇ રૂપિયા 1,54,87,980/- ની ઉચાપત કરી છેતરપિંડી કરતા ચાર સામે ડો ભરત ભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ સોમવારે સાંજે પાંચ કલાકે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.