વડગામ: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પાક નુકસાનીનુ વળતર આપવા વિડિયોના માધ્યમથી મુખ્યમંત્રીને અપીલ કરી
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડગામ સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદીથી થયેલા નુકસાનીનુ વળતર આપવા માટે વીડિયોના માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અપીલ કરી હોવાની જાણકારી આજે શનિવારે રાત્રે 9:00 કલાકે મળી છે.