Umargam: ઉમરગામ ના બોરલાઈ ગામની વાડીમાં પૂરમાં તણાવાથી 50 થી 60 ભેંસો મૃત્યુ પામી, 5 થી 6 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતા તબેલા ના માલિકે કોઈ જાતની દફનવિધિ કરવાની યોગ્ય કામગીરી ન કરતા ભેંસો , ડી કમ્પોઝ થતા ગામમાં બદબુ ફેલાવા લાગી, ગામમાં આરોગ્ય સામે જોખમ ઉભું થતા ગામના લોકો વાડીપર દોડી આવ્યા, વાડી ડોક્ટર દસની હોય તેવું લોકો એ જણાવ્યું, ડોક્ટર દાસ અધિકારીઓ નું પણ માનતા નથી, રોગચાળો ફેલાવવા નો ભય.. journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Jul 28, 2026