આંકલાવ: બસ સ્ટેન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
Anklav, Anand | Mar 2, 2026 સોમવારે સાંજના સમયે હોળીના તહેવારને લઈને વિવિધ વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ હોળી પ્રગટાવવામા આવી હતી.