Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

કાલોલ: કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે પી.એમ. કિશાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી

Kalol, Panch Mahals | Mar 13, 2026
કાલોલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ડેરોલ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે શુક્રવારે સાંજે પાંચ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કાલોલ તાલુકા પંચાયત પ્રમુખના પ્રમુખ સવિતા બેન રાઠવાના અધ્યક્ષતા પી.એમ. કિશાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના ૪૯.૫૯ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૦૨૮ કરોડથી વધુની ૨૨ મા હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ તથા ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ-૨૦૨૩ “મિલેટ ડેવલોપમેન્ટ યોજના” હેઠળ કૃષિ મેળો યોજાયો હતો.
કાલોલ: કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે પી.એમ. કિશાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી - Kalol News