નડિયાદ: પીજ રોડ પર પરવાના વિના ચાલતી બે દારૂખાનાની દુકાનો સીલ કરાઈ.
નડિયાદ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા દારૂના વેચાણ અને ગેરકાયદેસર પ્રવૃતિ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પોલીસની ટીમની શહેરના પીજ રોડ પર રામદેવપીર મંદિર પાસે ચાલી રહેલા બે દારૂખાનાની દુકાન ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી અને બંને દુકાનદારો પાસે પરવાનો નહીં મળી આવતા ફરવાના વિના આ દુકાનો જાતિ હોવાથી પોલીસ દ્વારા બંને દુકાનો સીલ કરવામાં આવી હતી.