ગોધરા: વોર્ડ નં. 5માં જામ થયેલી ગટર લાઇનની સફાઈ કામગીરીનું નગર પાલિકા ઉપપ્રમુખ દ્વારા નિરીક્ષણ
ગોધરા વોર્ડ નં. 5માં જામ થયેલી ગટર લાઇનની સફાઈ કામગીરીનું નગર પાલિકા ઉપપ્રમુખ દ્વારા નિરીક્ષણ,ગોધરા નગર પાલિકાના વોર્ડ નંબર 5 વિસ્તારમાં શહેરા ભાગોળથી પિમ્પુટકર ચોક સુધીની લાંબા સમયથી જામ થયેલી ગટર લાઇનની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનું નગર પાલિકા ઉપપ્રમુખ દ્વારા રૂબરૂ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગટર લાઇન જામ થવાના કારણે સ્થાનિક રહેવાસીઓને ગંદા પાણીના નિકાલમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને ધ્યાનમાં