ધાનેરા: જયપુરમાં થેયલ અકસ્માતમાં ધાનેરાની 2 મહિલાઓના મોતના સમાચાર સામે આવ્યા.
જયપુરમાં, એક બેકાબુ ડમ્પરે માત્ર 400 મીટરમાં 17 વાહનોને અડફેટે લીધા, જેમાં 26 લોકો કચડાઈ ગયા. તેમાંથી 14 લોકોના મોત થયા. 12 ઘાયલ થયા, જેમાંથી 7ની હાલત ગંભીર છે. આ અકસ્માતની ઘટનામાં ધાનેરાની 2 મહિલાઓમાં મોત થયા છે.