વઢવાણ: સુરેન્દ્રનગર અલ્કા ચોકમાં પાણીની લાઇન લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાટ
સુરેન્દ્રનગર નવા જંકશન રોડ પર અલ્કા ચોક પાસે પાણીની લાઇન લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાટ થઈ મુખ્ય રસ્તા પર ફરી વળે છે જેના કારણે રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ બાબતે જાગૃત નાગરિકે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.