ગોધરા: લિલેસરા GEB સબ સ્ટેશનમાં 11 કેવી પેનલ માં આગની ઘટના બની ઘટનાને પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો
ગોધરાના લિલેસરા GEB સબ સ્ટેશનમાં 11 કેવી પેનલ માં આગની ઘટના બની ઘટનાને પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો,ગોધરા શહેરના લિલેસરા વિસ્તારમાં આવેલા જી.ઈ.બી. (GEB) સબ સ્ટેશન સંકુલમાં અચાનક આગની ઘટના સામે આવી છે. સબ સ્ટેશનના મુખ્ય 11 કેવી પેનલમાં અગમ્ય કારણોસર આગ આગ લાગવાની ઘટના બનવા પામી છે જે જોતજોતામાં સમગ્ર સંકુલમાં પ્રસરી ગઈ હતી. આગની ઘટના ને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા આગની ઘટનાને પગલે સલામતીના ભાગરૂપે સ