જસદણ: આટકોટ ગુંદાળા રોડ પર ઈકો ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
Jasdan, Rajkot | Mar 29, 2025 જસદણ તાલુકાના આટકોટ ગુંદાળા હાઇવે પર ઇકો ચાલે છે બેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ઈકો પુલ નીચે ખાબકી હતી જોકે કોઈ જાન હાની થઈ ન હતી