લઠ્ઠાકાંડનો ટ્રેન્ડ પૂરો!,કલ્યાણપુરાના બુટલેગરો ફરી સક્રિય?
હજી તો જુલાઈના અંતમાં મંજૂસર પોલીસ મથકની હદમાં આવતા કલ્યાણપુરા ગામ નજીક નદી કિનારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો,એક મહિનાનો સમય વીત્યો અને ફરી બુટલેગરો સક્રિય થઈ ગયા!
#factfindernews #vadodara #crime #police #savli