રાજુલા: કોવાયા ગામે સાવજોના રાત્રિ રાજ! — નવ સાવજનો ધમાકો: શેરીઓમાં ફર્યા સિંહો, ગામમાં ભયનો માહોલ
Rajula, Amreli | Oct 13, 2025 રાજુલા તાલુકાના કોવાયા ગામમાં રાત્રે નવ સિંહો શેરીઓમાં ફરતા દેખાયા હતા. આ દૃશ્યોનો વીડિયો વાયરલ થતાં ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વનવિભાગે ઘટનાની જાણ મેળવી તપાસ હાથ ધરી છે.ગામમાં રાત્રે આટલા મોટા ટોળા સાથે સાવજોને જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.