દસ્ક્રોઈ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની અનોખી પહેલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની અનોખી પહેલ; દાણીલીમડા-બાકરોલ ગૌશાળાના દૈનિક 1 હજાર કિલો ગોબરમાંથી બાયોગેસનું ઉત્પાદન... 'વેસ્ટ ટુ એનર્જી'ના સિદ્ધાંત પર આધારિત આ પ્રોજેક્ટથી AMCને દર મહિને ₹8 લાખથી વધુની બચત; પશુઓને સુરક્ષિત આશ્રય, ઘાસચારો અને તબીબી સુવિધા પ્રાપ્ત થઈ રહી છે...ત્યારે આ પ્લાન્ટને લઈ આજરોજ 3 તારીખના 11 વાગ્યે ઢોર ત્રાસ નિયત્રણ વિભાગના વડા નરેશ રાજપુત દ્રારા માહીતી આજવામાં આવી હતી