જેસર: બીલા ગામે સાવજે બળદનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ
જેસરના બીલા ગામે વાડી વિસ્તારમાં સાવજ દ્વારા મારણ કરવાની ઘટના બની હતી મારણ કરવાની ઘટના બનતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને મારણ કરવાની ઘટના બની હતી ત્યારે વાડી વિસ્તારમાં ઘટના બનતા ખેડૂતોને વાડીએ જતા ડર લાગી રહ્યો છે વન વિભાગને જાણ કરવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરી છે