ગોધરા: ગોધરામાં કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ગોધરા સ્ટ્રાઈકર્સનો વિજય
ગોધરામાં કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ગોધરા સ્ટ્રાઈકર્સનો વિજય, 33 રને હરાવી ટ્રોફી અને ₹11 હજારનું ઇનામ જીત્યુંગોધરા-વડોદરા હાઇવે પર આવેલ રોયલ ઈન બોક્સ ખાતે સલમાન હુરી અને સુલેમાન યાયમનના આયોજન હેઠળ કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગત મોડી રાત્રે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં ગોધરા સ્ટ્રાઈકર્સ અને રાજન ટીમ આમને-સામને આવી હતી. ફાઇનલ મુકા