Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ગંગાજળિયા તળાવમાં સીટી બસ અને મેજીક રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, બન્ને વાહનોને સમાન્ય નુકશાન પહોંચ્યું

Bhavnagar City, Bhavnagar | May 23, 2026
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં સીટી બસ અને મેજીક રીક્ષા અથડાઈ, મેજીક રીક્ષા ચાલક દ્વારા સીટી બસ ડ્રાઈવર પર ગાડી ભટકાડી હોવાના આક્ષેપો કરાયા, બસ મેજીક રીક્ષા અકસ્માતની ઘટનાને લઇ લોકોના ટોળાએ એકઠા થયા, જ્યારે સીટી બસ ડ્રાઇવર દ્વારા ગાડી બહાર કાઢતી વખતે સીટી બસમાં ચડવાના દરવાજામાં મેજિક ધૂસાડી હોવાના આક્ષેપો કરાયા, સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: ગંગાજળિયા તળાવમાં સીટી બસ અને મેજીક રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, બન્ને વાહનોને સમાન્ય નુકશાન પહોંચ્યું - Bhavnagar City News