રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચૂકવી રોકડ રકમ ની ચોરીનો ગુનો આચરનાર ગેંગના બે ઇસમોને લોકલ સીસીટીવી તથા બાદમેદારને બાદમે ના આધારે ચોરી થયેલ તમામ મુદ્દા માલ કુલ રૂપિયા 2 લાખ 9000 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી આણંદ ટાઉન પોલીસ