ધનસુરા: ધનસુરાના ખડોલમાં હનુમાન દાદાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો તારીખ
ધનસુરાના ખડોલ ગામે વાત્રક નદી કિનારે 24 ઓક્ટોબર 2026 ના રોજ હનુમાન દાદાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવશે. વર્ષો પહેલા ગિરનારી બાપુએ જોયેલું સપનું હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે.