ગોધરા: પંચમહાલ SOGની મોટી સફળતા: રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
પંચમહાલ SOGની મોટી સફળતા: રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો,પંચમહાલ-ગોધરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મહત્વની કાર્યવાહી કરતા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે, પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હરેશ દૂધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અલગ-