ભાભર પોલીસે નશાકારક દવાઓ અંગે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે ભાભર બજાર, હાઈવે અને વાવ રોડ પર આવેલી મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કર્યું હતું.આ તપાસ દરમિયાન, અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે ખાસ કરીને ફાર્માસિસ્ટ વગર ચાલતી મેડિકલ દુકાનો અને નશીલી દવાઓ, સિરપના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ એનડીપીએસ અંતર્ગત આવતી દવાઓ બાબતે પણ સઘન તપાસ કરવામાં આવી હતી.જે મેડિકલ સ્ટોર્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી