ગોધરા: તાલુકા પંચાયત 8 બેઠકો ના બીજેપી ઉમેદવારોને ટેલિફોનીક સૂચના મળતા ઉમેદવારી નોંધાવી
ગોધરા તાલુકા પંચાયતની 8 બેઠકો પર પક્ષની સૂચના બાદ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી, પંચમહાલ જિલ્લાના ઉનાળાના વધતા તાપમાન સાથે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ તરફથી સૂચના મળતાની સાથે જ આજે ગોધરા તાલુકા પંચાયતની 8 જેટલી બેઠકો પર ભાજપના નિર્ધારિત ઉમેદવારોએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે,નદીસર,ટીંબા,રતનપુર, મોટીકાંટડી,કરસાણા,જૂની ધરી,ધાણિત્રા,કાકણપુર મળી કુલ આજે આ 8 બેઠકો માટે ઉમેદવારોના નામો નક્કી કરવા