આહવા: ડાંગમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી: ૩૧૧ ગામોમાં થશે કાર્યક્રમો
Ahwa, The Dangs | Oct 23, 2026 ડાંગમાં સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ૩૧૧ ગામોમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. કલેક્ટર એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.