ભાવનગર શહેર: સર્ટી હોસ્પિટલમાં દર્દીના થયેલા અવસાન મામલે કમિટીની રચના કરવામાં આવી, ઇન્ચાર્જ સુપ્રીન્ટેડન પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 5, 2026
ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે એક દર્દીનું બે દિવસ પહેલા અવસાન થયું હતું. જેમાં પરિવારજનો દ્વારા હોસ્પિટલના કર્મીઓની બેદરકારીથી આ દર્દીનો અવસાન થયું હોવાના આક્ષેપ કરાયા હતા. જે સમગ્ર ઘટના મામલે સર્ટી હોસ્પિટલ ખાતે કમિટીની રચના કરવામાં આવી છે. જે અંગે ઇન્ચાર્જ સુપ્રીટેન્ડને પ્રતિક્રિયા આપી હતી.