વિઠ્ઠલવાડી વિસ્તારમાં સર્જાયેલી મારામારીના લાઈવ વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા #Varil
Bhavnagar City, Bhavnagar | May 10, 2026
ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. વિઠ્ઠલવાડી વિસ્તારમાં કોઈ બાબતે માથાકૂટ સર્જાયા હતી અને એક યુવક પર હુમલો કરાયો હતો. જે ઘટનામાં યુવકને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાનો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.