વઢવાણ: નાયબ મુખ્ય દંડક જામનગર ખાતે કછટીયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા
નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા જામનગર ખાતે કછટીયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં સહભાગી થઈ અને ઉપસ્થિત ભાગવત સપ્તાહમાં રહ્યા હતા ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય ચરણોમાં ભક્તિ ભાવ અર્પણ કરીને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો.