Public App Logo
Jansamasya
Heatwave
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews

વડોદરા પશ્ચિમ: કાર ભાડે લીધા બાદ ભાડું તેમજ કાર પરત નહીં કરી ફરાર થયેલો ટ્રાવેલ ઓફિસનો સંચાલક ઝડપાયો

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ટ્રાવેલ ઓફિસ ધરાવતા એક સંચાલકને પોલીસે અઢી વર્ષ પહેલા બનેલા છેતરપિંડીના બનાવવામાં ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ,સયાજીગંજ વિસ્તારમાં જાન્યુઆરી-2023 દરમિયાન એક કાર માલિકની બલેનો કાર ભાડે લીધા બાદ છ મહિના સુધી ભાડું આપી પછીનું ભાડું તેમજ કાર પરત નહીં કરનાર ટ્રાવેલ એજન્ટ સામે પોલીસ ફરિયાદ થઈ હતી.